a 4

મલાઈકા-અર્જુનનો સંબંધ તૂટ્યો! લગ્ન માટે નથી તૈયાર, થઈ ગયું બ્રેકઅપ?

logo
a 7

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બોલિવૂડના જાણીતા કપલ્સમાંથી એક છે. બંને રિલેશનમાં એકબીજા માટે ડેડીકેટેડ છે.

logo
a 6

જોકે થોડા સમય પહેલા બંનેના બ્રેકઅપની ખબર આવી હતી. એવું કહેવાયું હતું કે અર્જુન કુશા કપિલાને ડેટ કરી રહ્યો છે.

logo
a 5

જોકે બાદમાં કુશા કપિલાએ અર્જુન સાથે ડેટિંગની વાત અફવા જણાવી હતી.

logo
a 3

અર્જુન-મલાઈકાના જુદા થવાની ખબર કેમ ઉડી તે કોઈ નથી જાણતું. TOIની રિપોર્ટમાં બંનેના અલગ થવાનું કારણ જણાવ્યું છે.

logo
a 2

રિપોર્ટ મુજબ, અર્જુન-મલાઈકામાંથી એક થોડા સમય પહેલા લગ્ન કરવા માગતા હતા, પરંતુ બીજો પાર્ટનર આ માટે તૈયાર નહોતો.

logo
a 1

લગ્નના કરવાના કારણે બંનેએ બે મહિના પહેલા રિલેશન આગળ ન વધારવાનો નિર્ણય લીધો. જોકે બ્રેકઅપ પર તેમણે પ્રતિક્રિયા આપી નહોતી.

logo
malaika 1

પરંતુ ક્રિસમસમાં બંને સાથે દેખાયા નથી. હવે મલાઈકા-અર્જુન સાથે છે કે નહીં તે વાતની સચ્ચાઈ તે પોતે જ જણાવી શકે છે.

logo

'તારા બ્યૂટી સ્પોટ જોવા માંગુ છું', જાહ્નવી કપૂરને એક્ટરે કર્યો મેસેજ 

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો