ફેક છે 'ઈન્ડિયન આઈડલ'ની રિયાલિટી? એક્ટરે જણાવ્યું લોકપ્રિય શોનું સત્ય
7 ઓક્ટોબરથી ઈન્ડિયન આઈડલની 14મી સીઝન શરૂ થઈ રહી છે. આ વખતે શોના જજથી લઈને હોસ્ટ બદલાયા છે.
ઈન્ડિયન એક્સપ્રેસની વાતચીતમાં શોના હોસ્ટ હુસૈન કુવાજેરવાલાએ ઘણા સવાલોનો જવાબ આપ્યો છે.
જેમાં હુસૈનને સવાલ કરાયો હતો કે શોમાં બતાવવામાં આવતું કન્ટેન્ટ ફેક હોય છે?
જવાબમાં એક્ટરે કહ્યું-હા જોઈ કંઈ ખાસ કરવાનું હોય તો અમને જણાવવામાં આવતું. આ જ આપણા કામનું છે.
શોમાં કન્ટેસ્ટન્ટ્સ એકલા હોય છે અને તે ઘણા પ્રકારની ભાવનાઓમાંથી પસાર થાય છે, તેમની સાથે વાત કરતા ઘણી બાબતો જાણવા મળે છે.
ઘણી એવી વાતો જાણવા મળે છે જે ટીવી પર સારી રીતે બતાવી શકાય. જેમ કે મેકઓવર, પેરેન્ટ્સ સાથે કોલ...
એક્ટરે કહ્યું- આમા ફેક કશુ નથી. જો શો સારો નહીં બનાવીએ તો કોણ તેને જોશે.
શું છે કૃતિ સેનનનું રિલેશનશિપ સ્ટેટસ? કહ્યું- હું રોમાન્ટિક છું અને પાર્ટનર...
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!