'શેરવાની તૈયાર રાખો...' શું લગ્ન કરવા જઈ રહ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રી?

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આ સમયે રાજસ્થાનના અલવરમાં છે, જ્યાં તેમની કથા ચાલી રહી છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા દરમિયાન મુખ્ય રૂપથી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા અને સનાતનનો મુદ્દો છવાયેલો રહ્યો.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, અમે કાગળમાં નહીં, લોકોના દિલોમાં ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા ઈચ્છીએ છીએ.

દરમિયાન પત્રકારોએ ધીરેન્દ્ર શાસ્ત્રીને તેમના લગ્ન ક્યારે થશે તે વિશે સવાલ પૂછ્યો હતો.

જેના પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ હસતા હસતા કહ્યું કે, શેરવાની તૈયાર રાખો. 

ખાસ છે કે, MBBSની વિદ્યાર્થિની શિવરંજનીએ ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્નની વાતને લઈને ચર્ચામાં આવી હતી

શું છે કૃતિ સેનનનું રિલેશનશિપ સ્ટેટસ? કહ્યું- હું રોમાન્ટિક છું અને પાર્ટનર... 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો