કૃષ્ણ ભક્તિમાં લીન થઈ 26 વર્ષની એક્ટ્રેસ, ઈન્ડસ્ટ્રી છોડી અધ્યાત્મના રસ્તે?
ગ્લેમર વર્લ્ડમાં ઘણી એવી એક્ટ્રેસ છે જે કૃષ્ણની ભક્ત છે. તેમાંથી ઘણી એક્ટ્રેસ ઈન્ડસ્ટ્રી છોડી કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગઈ છે.
હવે ભોજપૂરી એક્ટ્રેસ કનક પાંડે કૃષ્ણ ભક્તિમાં ડૂબેલી દેખાય છે. તેને શેર કરેલી તસવીરોમાં એક્ટ્રેસ મંદિરની યાત્રાએ દેખાય છે.
તસવીરમાં એક્ટ્રેસના માથા પર ચંદન છે અને ગળામાં માળા તથા ભગવદ ગીતા વાંચતા જોવા મળે છે.
પાછલા દિવસોમાં તે ભોપાળના કૃષ્ણ મંદિરમાં ગઈ હતી, જ્યાં તેણે પોતાના ગુરુ પાસેથી દીક્ષા લીધી હતી.
એક્ટ્રેસ જે રીતે સતત મંદિરોની મુલાકાત લઈ રહી છે, તેને જોઈને લાગે છે કે તે અધ્યાત્મના રસ્તે જતી રહી છે.
કનક પાંડે સૌગંધ, ઈન્ડિયા વર્સેસ પાક જેવી ભોજપુરી ફિલ્મો માટે જાણીતી છે, 26 વર્ષે જ તેણે ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવી લીધું છે.
'દુશ્મન'ને ગળે લાગ્યો કોહલી... ગંભીરે કહ્યું- દરેક ખેલાડીને ઈજ્જતની લડાઈનો હક
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત