ઇરા ત્રિવેદી અને મધુ મંટેના લગ્નના બંધને બંધાયા, લગ્નના ફોટા થયા વાયરલ

Arrow

બોલિવૂડ નિર્માતા મધુ મંટેના અને યોગ શિક્ષક ઇરા ત્રિવેદીએ 11 જૂનના રોજ લગ્ન કર્યા હતા.

Arrow

ઇરા ત્રિવેદી અને મધુ મંટેનાએ તેમના પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે મુંબઇમાં સાત ફેરા લીધા હતા.

Arrow

જોકે હવે બન્નેની લગ્નની તસવીરો સામે આવી રહી છે. જે ખૂબ વાયરલ થઇ રહી છે.

Arrow

આ તસવીરોમાં બન્નેની જોડી એકદમ પરફેક્ટ લાગી રહી છે.

Arrow

ઇરા ત્રિવેદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી છે.

Arrow

 આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'હું હવે પૂર્ણ થઈ ગઈ છું.' કેપિટલમાં I અને M ઇરા અને મધુના નામનું પ્રતીક છે.

Arrow

મધુ મન્ટેનાએ આમિર ખાનની 2008ની થ્રિલર ગજનીને બૅન્કરોલ કરી હતી, જે ભારતમાં રૂ. 100 કરોડની કમાણી કરનાર પ્રથમ ફિલ્મ બની હતી

Arrow