ભારતની છોકરી બની કોરિયાની પોપ સ્ટાર, જાણો કોણ છે 20 વર્ષની Aria?
દુનિયાભરમાં કે-પોપની લોકપ્રિયતા ખૂબ વધી રહી છે આ વચ્ચે ભારતની છોકરીએ ઈતિહાસ રચી દીધો છે.
20 વર્ષની Aria કે-પોપ સ્ટાર તરીકે કોરિયન ઈન્ડસ્ટ્રીનો ભાગ બની ગઈ છે.
આ મુકામ હાંસેલ કરનારી તે બીજી ભારતીય યુવતી બની ગઈ છે.
Aria પહેલા 18 વર્ષની શ્રિયા લેંકા નામની યુવતી કે-પોપ સ્ટાર બની હતી.
Ariaનો જન્મ ભારતના કેરળમાં થયો હતો અને તેનું નામ ગૌતમી હતું.
તેણે સાઉથ કોરિયાની એન્ટરટેઈનમેન્ટ એજન્સી GBK એન્ટરટેઈનમેન્ટ જોઈન કરી લીધી છે.
નવેમ્બર 2022માં તેણે પોતાનું નામ બદલીને Aria રાખ્યું હતું.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ