ઈલિયાના ડિક્રૂઝ બની મા, પુત્રને આપ્યો જન્મ, શેર કરી પહેલી તસવીર અને નામ
Arrow
@Instagram
36 વર્ષની ઈલિયાના ડિક્રૂઝ મા બની ચુકી છે, એક્ટ્રેસના ઘરે કિલકારી ગૂંજી
છે. તેણે 1 ઓગસ્ટે પુત્રને જન્મ આપ્યો છે.
Arrow
ખુશીના સમય પર એક્ટ્રેસે પુત્રની ફોટો પણ શેર કરી છે, જેમાં તે સુતો દેખાય
છે.
Arrow
સાથે જ બેબીનું નામ પણ રિલીવ કર્યું છે. ઈલિયાનાએ પોતાના પુત્રનું નામ કોઆ
ફીનિક્સ ડોલન રાખ્યું છે.
Arrow
ફોટોના સાથે એક્ટ્રેસે કેપશનમાં લખ્યું- મારા પાસે શબ્દ નહીં પોતાની ખુશી
વ્યક્ત કરવા માટે.
Arrow
'પરિવારમાં વેલકમ કરતા અમે બંને જ તારું સ્વાગત કરે છે, ડાર્લિંગ બોય. માર
ું દિલ ભરેલું છે.'
Arrow
ઈલિયાના જેવી સોશ્યલ મીડિયા પર તસવીર શેર કરી, ઈંડસ્ટ્રીના દોસ્તોએ તેને શ
ુભેચ્છાઓ આપવા માંડી હતી.
Arrow
આ સાથે ફેંસે પણ ઈલિયાનાને ખુબ પ્રેમ અને બેબીને દુઆઓ આપી.
Arrow
જણાવી દઈએ કે ઈલિયાનાએ બેબીના ફાદર સાથે દુનિયાને રુબરુ કરાવ્યા પણ તેણે એ
ના કહ્યું કે બંનેએ લગ્ન કર્યા છે કે નહીં.
Arrow
એટલું જરુર છે કે એક્ટ્રેસે સગાઈની વીંટી જરૂર ફ્લોન્ટ કરી હતી.
Arrow
'દ કેરલ સ્ટોરી' ફેમ એક્ટ્રેસને થઈ અજીબ એલર્જી, હોસ્પિટલમાં થવું પડ્યું દાખલ, આપી હેલ્થ અપડેટ - ગુજરાત તક
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ