જો બૉલીવુડમાં Avengers Endgame બની હોત તો કોણ બનશે વિલન, ChatGPT એ આપ્યું આ નામનું સજેશન

Arrow

જાણીતી ફિલ્મ એવેન્જર સાઇન્સ ફિક્શન ફિલ્મમાં વિલન Thanos ખૂબ જ ચર્ચામાં છે. એવેન્જર્સમાં Thanosની ભૂમિકા અમેરિકી અભિનેતા Josh Brolin એ ભજવી હતી.

Arrow

જો આ ફિલ્મ બોલિવૂડમાં બની હોત તો Thanos નો રોલ કોણ કોણ ભારતીય અભિનેતા ભજવી શકે. તેના નામ ChatGPT એ નામ આપ્યું છે.

Arrow

ChatGPT એ અમિતાભ બચ્ચનનું નામ આપ્યું છે. તે આ કિરદાર માટે એકદમ ફિટ બેસે છે.

Arrow

નવાઝુદ્દીન સિદ્દીકી અનેક રોલમાં જોવા મળ્યા છે. ત્યારે  Avengers Endgame માં Thanos ના રોલ માટે પણ પરફેક્ટ રહી શકે તેમ ChatGPT એ જણાવ્યું

Arrow

મનોજ બાજપેયીની એક્ટિંગની ચર્ચાને લઈ કોઈ પ્રશ્ન જ નથી ઊઠતો. ત્યારે Thanos ના રોલ માટે મનોજ બાજપેયીની પસંદગી ChatGPT દ્વારા કરવામાં આવી છે.

Arrow

વિદ્યુત જામવાલ એક્શન અને માર્શલ આર્ટ માટે જાણીતા છે. ત્યારે વિદ્યુત જામવાલની પસંદગી પણ ChatGPT દ્વારા Thanos ના રોલ માટે કરવામાં આવી

Arrow

રાજકુમાર રાવ લુડો સહિત અનેક ફિલ્મમાં પોતાનો જાદુ બતાવી ચૂક્યા છે. ત્યારે ChatGPT એ રાજકુમાર રાવનું સજેશન  Thanos ના રોલ માટે કરવામાં આવ્યું છે.

Arrow

ChatGPT એ અભિનેતાના પર્ફોમન્સના આધારે સજેશન આપ્યા છે. જેમાં ઓડિશન અને બીજા અન્ય ફેક્ટરનો સમાવેશ થાય છે.

Arrow