ઈચ્છાધારી નાગિન બનશે 'ગુમ હૈ કિસી કે પ્યાર મે' ની સઈ

Arrow

ગુમ હૈ કિસી કે પ્યાર મે ટીવી સિરિયલમાં સઈની ભૂમિકા ભજવનાર આયશા સિંહ ખૂબ જ ફેમસ છે.

Arrow

છોટી સરદારની માટે આપ્યું હતું  આયશા સિંહે ઓડિશન. પરંતું વાત જામી ન હતી

Arrow

આયશા સિંહે શીનના અભિનય માટે ઓડિશન આપ્યું હતું. પરંતું બાદમાં તેમને સઈની ભૂમિકા આપવામાં આવી હતી.

Arrow

સઈના અભિનયથી આયશા સિંહ આજે લોકોના ઘરે ઘરે જાણીતી થઈ છે.

Arrow

વિરાટના અભિનયમાં નીલ ભટ્ટ સાથે સઈ એટલે કે આયશા સિંહના રોમાન્સને લઈને લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે. બંનેની જોડીને લોકો #Sairat નામ આપી રહ્યા છે.

Arrow

આયશા સિંહ હવે એકતા કપૂરની હીટ સિરિયલ નાગીનની સાતમી સિઝનમાં જોવા મળશે તેવી ચર્ચાઓ જાગી છે. જોકે હજુ સુધી કઈ ઓફિશિયલ જાહેરાત નથી થઈ.

Arrow

આયશા સિંહ, નીલ ભટ્ટ, એશ્વર્યા શર્મા સહિત કેટલાક કલાકારોએ ગુમ હૈ કિસી કે પ્યાર મે ને વિદાય આપી છે.  

Arrow