ખૂબ જ ખાસ છે IAS સૃષ્ટિ જયંત દેશમુખની લવ સ્ટોરી
સૃષ્ટિ જયંત દેશમુખ અને નાગાર્જુન બી ગૌડાની લવ સ્ટોરી ઘણી રસપ્રદ છે.
સૃષ્ટિ જયંત દેશમુખ અને નાગાર્જુન બી ગૌડા મધ્યપ્રદેશ કેડરના IAS અધિકારી છે.
સૃષ્ટિ જયંત દેશમુખ અને નાગાર્જુનની મુલાકાત લાલ બહાદુર શાસ્ત્રી એકેડમી ઑફ એડમિનિસ્ટ્રેશનમાં ટ્રેનિંગ દરમિયાન થઈ હતી.
શરૂઆતમાં બંને વચ્ચે મિત્રતા થઈ. પછી પ્રેમ થયો અને બાદમાં બંનેએ લગ્ન કરી લીધા.
IAS સૃષ્ટિ દેશમુખ અને નાગાર્જુન બી ગૌડાએ ઓગસ્ટ 2021માં સગાઈ કરી હતી.
એપ્રિલ 2022માં સૃષ્ટિ જયંત દેશમુખે IAS નાગાર્જુન બી ગૌડા સાથે લગ્ન કર્યા હતા.
2019 બેચના IAS અધિકારી સૃષ્ટિ જયંત દેશમુખ ભોપાલના રહેવાસી છે.
IAS નાગાર્જુન બી ગૌડા મૂળ કર્ણાટકના છે. તેમણે મેડિકલનો અભ્યાસ કર્યો છે. આ પછી તેઓ UPSC પરીક્ષા પાસ કરીને IAS બન્યા છે.
તેમણે 2016માં MBBS પૂર્ણ કર્યું. 2018માં UPSC પરીક્ષામાં 418મો રેન્ક મેળવીને IAS બન્યા છે.
આ વર્ષે થિયેટર્સમાં આ 7 ફિલ્મોનો રહેશે દબદબો, સાતમી ફિલ્મમાં તો જોવા મળશે 5 દિગ્ગજ એક્ટર્સ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?