IASએ કર્યું રેમ્પ વોક, લાલ ડબલ લેયર સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે
Arrow
IAS સોનલ ગોયલ UPSC 2008 બેચના IAS અધિકારી છે. તેણે ઓલ ઈન્ડિયામાં 13મો રેન્ક મેળવ્યો હતો .
Arrow
IAS સોનલ ગોયલ હાલમાં દિલ્હીના ત્રિપુરા ભવનમાં કમિશ્નરના પદ પર છે.
Arrow
IAS સોનલ ગોયલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ છે અને પોતાની પર્સનલ પ્રોફેશનલ લાઈફને લગતી પોસ્ટ કરતી રહે છે.
Arrow
IAS સોનલે હાલમાં જ કેટલાક ફોટો-વિડિયો શેર કર્યા છે જેમાં તે રેમ્પ વોક કરતી જોવા મળી રહી છે.
Arrow
IAS સોનલ વોક ફોર અ કોઝ ફેશન શો રેમ્પ વોક કર્યું હતું. તેમની સાથે મહિલાઓ પણ જોડાઈ હતી.
Arrow
IAS સોનલે ગ્રીન સ્ટોનનો નેકલેસ પહેર્યો હતો જે તેના લુકમાં વધારો કરી રહ્યો હતો.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા