વરરાજા છે MLA વહુ  IAS ઓફિસર, જુઓ 'શાહી' લગ્નની સુંદર તસવીર

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભજન લાલના પૌત્ર ભવ્ય અને રાજસ્થાનના રહેવાસી IAS પરી આખરે થયા એકબીજાના

ભવ્ય બિશ્નોઈ હિસારના આદમપુરથી ભાજપના ધારાસભ્ય છે

વર્ષ 2019માં ઓલ ઈન્ડિયા 30માં રેન્ક સાથે પરીએ તેના ત્રીજા પ્રયાસમાં UPSC પાસ કરી

આ લગ્ન ઉદયપુરના ઉદયસાગર તળાવની વચ્ચે એક તળાવ પર બનેલી રાફેલ હોટેલમાં થયા હતા

 રીતિ-રિવાજ મુજબ લગ્ન બંધનમાં બંધાયા

વરરાજા ભવ્ય બિશ્નોઈએ સફેદ રંગની શેરવાની પહેરી હતી, તો દુલ્હન IAS પરી લાલ પાનેતરમાં જોવા મળી હતી

લગ્ન બાદ રિસેપ્શન નવી દિલ્હી, હરિયાણાના આદમપુર અને રાજસ્થાનના પુષ્કરમાં યોજાશે

નવી દિલ્હીમાં યોજાનાર કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ અને વીવીઆઈપી ભાગ લેશે

ભાભી સાથે નાચ્યો સલમાન, ખાન પરિવારે સ્વેગથી કર્યું અરબાજની દુલ્હનનું સ્વાગત

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો