જ્યારે નશામાં કર્યા અભિનેત્રીએ લગ્ર, થવા જઈ રહ્યા હતા છૂટાછેડા, અને મળ્
યો જ્યોતિશી કહ્યું...
Arrow
Photo Credit: instagram/ash4sak
'સાસ બિના સસુરાલ' સીરિયલ ફેમ એશ્વર્યા સખૂજાના લગ્નમાં ઘણા વાંધા પડ્યા
Arrow
એક સમયે તેણે છૂટાછેડા લેવાનો વિચાર કરી લીધો હતો.
Arrow
પણ પછી થયું કાંઈક એવું કે તેણે પોતાા નિર્ણયને બદલ્યો. પોતાના લગ્નને બીજ
ી તક આપી.
Arrow
એશ્વર્યાએ રોહિત નાગને લગ્ન પહેલા ડેટ કર્યો હતો, પણ છતાં તેના તાલમેલ બેઠા ન્હોતા.
Arrow
એશ્વર્યાએ કહ્યું- મેં મારા કરિયરના પીક પર લગ્ન કર્યા. તે મારી સાથે દરેક
પરિસ્થિતિમાં ઊભો રહ્યો
Arrow
તેણે કહ્યું- ... પણ આ લગ્નને હું નિભાવી શક્તી ન્હોતી
Arrow
6 વર્ષ સુધી અમે એક-બીજાને ડેટ કર્યા, પણ લગ્નના બાદ સહન કરવું મુશ્કેલ થત
ું હતું.
Arrow
તેથી અમે એક લાસ્ટ ટ્રાય આપ્યો પોાના લગ્નને, અમે વેકેશન માટે બાલી ગયા
Arrow
ત્યાં અમારી મુલાકાત જ્યોતિષી સાથે થઈ. અમે દરેક આશાઓ પર વિશ્વાસ કરવા તૈય
ાર હતા. જેણે અમને સમજાવ્યા કે અમારી વચ્ચે કેટલો પ્રેમ છે.
Arrow
તેના માટે અમને કોઈ બીજાના ટેકાની જરૂર નથી.
Arrow
જ્યોતિષે અમને અમારા લગ્ન અને એક બીજાના સાથ પર વિશ્વાસ કરવાનું શિખવ્યું
અને તેનું મહત્વ સમજાવ્યું.
Arrow
હવે અમને સાથે રહેતા 8 વર્ષ થઈ ચુક્યા છે અને અમે ખુબ ખુશ છીએ.
Arrow
એક ઈન્ટરવ્યૂમાં એશ્વર્યાએ કહ્યું કે તે રોહિત સાથે લગ્ન માટે શ્યોર ન્હોત
ી.
Arrow
તેણે કહ્યું કે, તે પહેલા જ દોસ્તોને કહી ચુકી હીત કે લગ્ન વખતે તે નશામાં
હતી.
Arrow
એશ્વર્યાએ કહ્યું હતું કે ફેરાને છોડીને અમે પુરા દિવસ નશામાં જ હતા.
Arrow
અમારા ત્રણ દિવસે એમ જ વિતિ ગયા. અમને ખબર જ ન્હોતી કે શું થઈ રહ્યું હતું.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા