કારમાં ગર્લફ્રેન્ડ સાથે રોમાન્ટિક થયો ઋત્વિક રોશન, કિસ કરતો વીડિયો સામે આવ્યો

Arrow

બોલિવૂડ એક્ટર ઋતિક રોશન હાલ પોતાના એક વીડિયોના કારણે ચર્ચામાં છે.

Arrow

વીડિયોમાં ઋત્વિક પોતાની ગર્લફ્રેન્ડ સબા આઝાદને એરપોર્ટ પર કિસ કરી રહ્યો છે.

Arrow

ઋત્વિક કોઈ કામથી મુંબઈ બહાર જઈ રહ્યો છે જેને ડ્રોપ કરવા ગર્લફ્રેન્ડ સબા એરપોર્ટ આવી હતી.

Arrow

જ્યાં ગાડીમાં ઉતરતા પહેલા ઋત્વિક સબા આઝાદને કિસ કરી રહ્યો છે.

Arrow

ઋત્વિક અને સબા બંને બી-ટાઉનના ખૂબ જ ચર્ચિત કપલ્સમાંથી એક છે.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો