બોયફ્રેંડ સંગ રોમેંટિક થઈ ઋતિકની Ex-wife સુઝૈન, કિસિંગ Video, વાયરલ

Arrow

@instagram/suzkr

ઋતિક રોશનની Ex-wife સુઝૈન ખાન હાલમાં પોતાના બોયફ્રેંડ અર્સલાન ગોની સાથે રોમેન્ટિક વેકેશન એન્જોય કરી રહી છે.

Arrow

વેકેશન પર સુઝૈન અને અર્સલાન કેમેરા પર ઘણી વખત ઈંટીમેટ થતા નજરે પડ્યા છે.

Arrow

બંનેની કેમેસ્ટ્રી ફાયર કરી દેનારી જોવા મળી છે. સુઝૈને પોતાના ઈંસ્ટાગ્રામ પર તેના વીડિયો-તસવીરો શેર કરી છે.

Arrow

સુઝૈને એક પ્યારો વીડિયો પણ શેર કર્યો છે જેમાં કપલ એક બીજા સાથે રોમેન્ટિક ટાઈમ વિતાવતા નજરે પડ્યા છે.

Arrow

સુઝૈન ખાન વીડિયોમાં ક્યારેક બોયફ્રેન્ડને પ્રેમ કરતી દેખાય છે તો ક્યારેક તેને સ્વીટ kiss આપતી દેખાય છે.

Arrow

સુઝૈન અને અર્સલાન એક બીજાના બાહુપાશમાં ડૂબેલા દેખાય છે. દરિયા વચ્ચે બંનેનો રોમાંસ અને સિજલિંગ કેમેસ્ટ્રી જોવા લાયક છે.

Arrow

એક્ટ્રેસ બ્લેક બિકિની ટોપમાં કિલર લાગી રહી છે.

Arrow

આઈ લાઈનર, મસ્કરા અને પિંક લિપ ગ્લોસના સાથે તેણે પોતાનો લુક કંપ્લીટ કર્યો છે.

Arrow

ત્યાં જ અર્સલાન ગોની શોર્ટ્સમાં નજરે પડ્યો છે. બંનેની ખુશી સાફ જોઈ શકાય છે કે બંને એકબીજા સાથે કેટલો સુંદર સમય વિતાવી રહ્યા છે.

Arrow

જણાવીએ કે, સુઝૈન ખાન અને ઋતિક રોશને લગ્નના 14 વર્ષ પછી છૂટાછેડા લીધા હતા.

Arrow

બંને પોતાની જીંદગીમાં મુવ ઓન કરી ચુક્યા છે.

Arrow

સુઝૈન ખાન અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે, તો ત્યાં ઋતિક સબા આઝાદ સાથે સંબંધોમાં છે.

Arrow