છૂટાછેડા પછી આ સ્ટાર્સના કરિયરને લાગ્યું ગ્રહણ, જીવનસાથીની બદદુઆની થઈ અસર!

જ્યારથી નવાઝુદ્દીનના છૂટાછેડા થયા છે ત્યારથી તેની ફિલ્મો ચાલી રહી નથી. જાણે તેના જીવનમાં ગ્રહણ લાગી ગયું હોય.

મલાઈકા શેરાવતના સંબંધો તૂટ્યા બાદ તે ઈન્ડસ્ટ્રીમાં ભાગ્યે જ જોવા મળી રહી છે.

ઋતિક રોશને પત્ની સાથે છૂટાછેડા લીધા પછી બહુ ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે.

કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે છૂટાછેડા લીધા બાદ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું.

મલાઈકા સાથે છૂટાછેડા બાદ અરબાઝના કરિયર પર ગ્રહણ લાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે.

કરણ મેહરા સાથે છૂટાછેડા બાદ નિશા રાવલ ટીવીમાં કમબેક કરી શકી નથી.

સોહેલ ખાને સંબંધો તૂટ્યા બાદ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું.

રણવીર શૌરી સાથે છૂટાછેડા બાદ પૂજા સ્ટ્રેસમાં રહેતી હતી, તેનું કરિયર ખાવ ફીકું પડી ગયું.

સિદ્ધાર્થનો આજે 39મો જન્મદિવસ, પત્ની કિયારા બર્થડે બોય સાથે થઈ રોમેન્ટિક 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો