ગર્લફ્રેન્ડ સબા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યો છે ઋત્વિક રોશન, ફેન્સે કહ્યું લગ્ન ક્યારે કરશો

Arrow

બૉલીવૂડ સુપર સ્ટાર ઋત્વિક રોશન હાલમાં અર્જેન્ટિનામાં વેકેશન માણી રહ્યો છે.

Arrow

ઋત્વિક રોશન અર્જેન્ટિના એકલો નથી ગયો પરંતું તેમની સાથે તેમની ગર્લફ્રેન્ડ સબા આઝાદ પણ સાથે છે.

Arrow

સબાએ ઇંસ્ટાગ્રામ પર પોતાના રોમેન્ટિક વેકેશનની તસવીરો શેર કરી છે.

Arrow

ફોટોઝમાં કપલ રેસ્ટોરેન્ટમાં બેઠા છે. બંને સેલ્ફીમાં ક્યૂટ પોઝ આપી રહ્યા છે.

Arrow

બીજી તસવીરમાં ઋત્વિક રોશન કેમેરા સામે સ્માઇલ આપી રહ્યો છે. ફોટો શેર કરતાં સમાએ લખ્યું છે કે 'માય હિપ્પો હાર્ટ'

Arrow

આ કપલની રોમેન્ટિક વેકેશનની તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. ફેન્સ આ તસવીરોને ખૂબ શેર કરી રહ્યા છે.

Arrow

ફેન્સ આ તસવીરો પર લાઇકસ અને કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. એક ફેન્સે પૂછ્યું કે લગ્ન ક્યારે કરી રહ્યા છો.

Arrow