સચિન-સીમાનું ઘર કેવી રીતે ચાલી રહ્યું છે, કોણ આપે છે પૈસા?

પાકિસ્તાની સીમા હૈદર અને સચિન મીણા પોલીસ કેસ થવાના કારણે હાલ ઘરમાં જ છે, તેમને બહાર જવાની પરવાનગી નથી.

તો આખરે તેના ઘરનો ખર્ચ કેવી રીતે ચાલે છે? તેમની પાસે પૈસા ક્યાંથી આવે છે?

વકીલ એ.પી સિંહે કહ્યું, સચિન-સીમાની સ્થિતિ હજુ ખરાબ છે. તેમને લોકોએ ગિફ્ટમાં પૈસા આપ્યા છે, હાલ તેનાથી ગુજરાન ચાલે છે.

તેમણે કહ્યું, ઘર ખર્ચ ચલાવવા માટે સચિનના પિતા નેત્રપાલે કામ પર જવાનું શરૂ કરી દીધું છે.

સચિનના પિતા નેત્રપાલ છોડ વેચવાનું કામ કરે છે, તેનાથી મળતા પૈસાથી જ હાલ તેમનું ઘર ચાલે છે.

સચિન-સીમાએ ઈન્સ્ટાગ્રામ અને યુ-ટ્યુબ પર ચેનલ ખોલી છે, પરંતુ હાલ બંનેને તેમાંથી કોઈ કમાણી થઈ રહી નથી.

વધતી ઉંમરથી ડરી કરીના, ઘરડા થવાથી લાગી રહ્યો છે ડર? બોલી- ફિલ્ટર્સના પાછળ...

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો