કરીના કપૂરને ફિલ્મમાંથી કાઢી, શરૂ થઈ ગઈ દીપિકા-રણવીરની લવ સ્ટોરી

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની જોડી આ વાતનો પુરાવો છે કે બે અલગ-અલગ પર્સનાલિટીના લોકો કેવી રીતે પ્રેમમાં પડી શકે.

શાંત સ્વભાવની દીપિકા અને ચુલબુલા સ્વભાવનો રણબીર ફેન્સ માટે કપલ ગોલ્સ બન્યા છે.

બંને કોફી વિથ કરણ 8ના પહેલા એપિસોડમાં સાથે આવીને ધમાલ મચાવી દીધી છે.

શોમાં રણવીર અને દીપિકાએ પોતાની લવ સ્ટોરી વિશે જણાવ્યું હતું.

રણવીરે કહ્યું કે, તેને રામલીલા ફિલ્મ કરીના કપૂર સાથે શૂટ કરવાની હતી, જોકે આમ ન થઈ શક્યું અને રણવીરે દીપિકાને લેવાની સલાહ આપી.

રણવીર સંજય લીલા ભણસાલીના ઘરે રીડિંગ માટે બેઠા હતા, ત્યારે દીપિકા આવી અને તેને જોતા જ તે પ્રેમમાં પડી ગયો.

કૃષ્ણ ભક્ત છે શ્રદ્ધા કપૂર! 4 કરોડની લેમ્બોર્ગિની લઈને મંદિર પહોંચી 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો