યુ-ટ્યુબથી ચમકી સીમા-સચિનની કિસ્મત, અત્યાર સુધીમાં કેટલી કમાણી થઈ?
પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર હાલ સચિન મીણા સાથે મળીને યુ-ટ્યુબ માટે કન્ટેન્ટ બનાવી રહી છે.
યુ-ટ્યુબથી તેમને પહેલીવારમાં 45 હજાર રૂપિયાની કમાણી થઈ છે.
થોડા દિવસ અગાઉ સીમા-સચિનનો વીડિયો સામે આવ્યો હતો, જેમાં બંને યુ-ટ્યુબ પ્લે બટન સાથે દેખાઈ રહ્યા હતા.
સચિન-સીમાએ નોઈડામાં નવું ઘર બનાવડાવ્યું છે, જેમાં બંને શિફ્ટ થઈ ગયા છે.
સીમાએ સચિનને યુ-ટ્યુબ કમાણીથી ગિફ્ટમાં મંગળસૂત્ર આપ્યું છે. સાથે ગળામાં પહેરવાની એક માળા પણ બનાવડાવી છે.
એક રાતના 83 લાખ, દુનિયાની સૌથી મોંઘી હોટલ! સુવિધાઓ જાણીને ચોંકી જશો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ