કેટલા કિલોનો હતો મહારાણા પ્રતાપનો ભાલો?

મહારાણા પ્રતાપ મેવાડમાં સિસોદિયા રાજવંશના રાજા હતા.

તેમનું નામ ઈતિહાસમાં વીરતા, શૌર્ય, ત્યાર માટે અમર છે.

તેમના ભાલાને લઈને બધાએ જુદી જુદી વાતો સાંભળી હશે, ત્યારે આવો જાણીએ મહારાણા પ્રતાપના ભાલાના વજનની હકીકત.

ઘણા રિપોર્ટ્સમાં કહેવાય છે કે તેમના ભાલાનું વજન 81 કિલો હતું.

કેટલાકનું કહેવું છે કે તેમના કવચ, ભાલા અને ઢાલનું વજન 208 કિલો હતું.

જોકે હકીકતમાં તેમના ભાલાનું વજન ખૂબ જ ઓછું હતું. જેની સાચી જાણકારી ઉદયપુરના સિટી પેલેસ મ્યુઝિયમમાં મળે છે.

તેમના અસ્ત્ર-શસ્ત્રનું કુલ વજન 35 કિલો હતું, તથા ભાલાનું વજન 17 કિલો હતું. તે 35 કિલો વજન ઘોડા પર લાદીને જંગલમાં જતા હતા.

લગ્ન માટે પતિ પત્નીની ઉંમર વચ્ચે કેટલો તફાવત યોગ્ય?

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો