an 1

અનુપમાને સૌથી વધુ તો બાપુજીને સૌથી ઓછી, જાણો 'અનુપમા'ના પાત્રોને કેટલી ફી મળે છે

logo
an 2

અનુપમા ટીવીનો ખૂબ જ જાણીતો શો છે, શોની કમાલની કાસ્ટના કારણે સીરિયલ TRPમાં પણ આગળ રહે છે.

logo
an 3

આજે અમે તમને અનુપના સીરિયલના પાત્રોને મળતી ફી વિશે જણાવીશું.

logo
an 4

અનુપમાની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી એક એપિસોડ માટે 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

logo
an 4

અનુપમાના એક્સ હસબન્ડ સુધાંશુ પાંડે એક એપિસોડ માટે 1.5 લાખ સુધી ચાર્જ કરે છે.

logo
an 5

અનુપમાના પતિ અનુજ પણ એક એપિસોડના 1.5 લાખ રૂપિયા લે છે.

logo
know-all-about-anupama-tv-serial

કાવ્યાનું પાત્ર ભજવતી મદાલસા શર્મા દરેક એપિસોડના 30-35 હજાર રૂપિયા ચાર્જ કરે છે.

logo
913727-h

અનુપમાની દીકરી પાખી ઉર્ફે મુસ્કાન પણ એક એપિસોડના 35 હજાર રૂપિયા ચાર્જ કરે છે.

logo
22glam12

અનુપમાની વહુ કિંજલનું પાત્ર ભજવતી નિધિ શાહ દરેક એપિસોડના 32 હજાર રૂપિયા વસૂલે છે.

logo
ANupama_Serial_1

અનુપમાના બાપુજી એક એપિસોડના સૌથી ઓછા 25 હજાર રૂપિયા ચાર્જ કરે છે.

logo

37 વર્ષની એક્ટ્રેસે બોયફ્રેન્ડ સાથે ચોરી છુપી લગ્ન કરી લીધા? એક ભૂલથી ખુલી ગયું સિક્રેટ

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો