Screenshot 2024 03 25 200112

Holi 2024: બૉલીવુડ સિતારાઓ હોળીના રંગે રંગાયા, શેર કર્યા રંગીન PHOTOs

25 MAR 2024

Credit: Instagram

image
Screenshot 2024 03 25 200704

બોલિવુડ સેલેબ્સ આજે રંગોના તહેવાર હોળીનું ધૂમધામથી સેલિબ્રેશન કર્યો

Screenshot 2024 03 25 200717

સેલેબ્સના હોળી સેલિબ્રેશનના ફોટો અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે

Screenshot 2024 03 25 200112

દિશા પટણીએ એક વીડિયો શેર કર્યો, જેમાં જોઈ શકાય છે કે તે ટાઈગર શ્રોફ અને અક્ષય કુમાર તેના પર રંગ ફેંકે છે

કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ લગ્ન બાદ પોતાની પહેલી હોળી સેલિબ્રેટ કરી

રાકુલ પ્રીત અને જેકી ભગનાનીએ પણ લગ્ન બાદ પહેલી હોળી ખૂબ જ ધામધૂમથી ઉજવી

બચ્ચન પરિવારે પણ હોળીમાં ખૂબ જ મસ્તી કરી, જેના ફોટો અમિતાભની પૌત્રી નવ્યાએ શેર કર્યા, ફોટોમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન હોળી રમતા જોવા મળી રહ્યા છે

બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ તેના પતિ અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે હોળીનો તહેવાર ઉજવ્યો

બોલિવુડની એક્ટ્રેસ કેટરિના, પ્રિયંકા અને નિક જોનસ રંગોથી રંગાયેલા જોવા મળ્યા