'આલૂ કા પરાઠા' લવર વિકી કૌશલ કેવી રીતે રહે છે ફીટ

Arrow

@fb.com/VickyKaushalOfficial

વિકીએ ઇન્ડસ્ટ્રીમાં એક પાતળા અભિનેતા તરીકે પ્રવેશ કર્યો અને ત્યાંથી તે એક સ્નાયુબદ્ધ, મસ્ક્યૂલર સ્ટારમાં ટ્રાન્સફોર્મ થયો.

Arrow

વિકીને પંજાબી ફૂડ ખાવાનું પસંદ છે- 'આલૂ કા પરાઠા'થી લઈને 'બટર ચિકન' સુધી.

Arrow

ફીટ રહેવા, વિકી એવું ભોજન પસંદ કરે છે જે ટેસ્ટી પણ હોય અને આરોગ્યવર્ધક પણ હોય.

Arrow

GQ પ્રમાણે વિકી 3500 જેટલી કેલરી લે છે જેમાં 30 ટકા એનર્જી ફેટમાંથી, 25 ટકા પ્રોટીનમાંથી અને 40-50 ટકા કાર્બોહાઈડ્રેડ્સમાંથી મળતી હોય.

Arrow

તે રોજીંદી જીવન ચર્યામાં પણ 2થી 4 ફળો ખાય છે.

Arrow

પર્યાપ્ત વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ્સ મેળવવા માટે તે તેના તમામ ભોજનમાં પુષ્કળ શાકભાજી ખાય છે.

Arrow

તેના ડાયેટ મેનેજીંગ ઉપરાંત વિકી તેના વર્કાઉટ રુટીનને પણ પ્રબળતાથી ફોલો કરે છે.

Arrow

સ્ટ્રેન્થ ટ્રેનિંગ એ સ્નાયુઓ બનાવવા માટે વિકીની વર્કઆઉટ પદ્ધતિનો મુખ્ય ઘટક છે.

Arrow

તે ભારે વર્કઆઉટ પછી રિકવરી માટે પણ પુરતો સમય કાઢી લે છે.

Arrow