હરિયાણવી ડાન્સર સપના ચૌધરી ફરી એકવાર પોતાના કિલર લુકને ફેન્સ સાથે શેર કર્યો છે. આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.

Arrow

અભિનેત્રી અને ડાન્સર સપનાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

Arrow

સપનાનો આ કિલર બોસ લેડી લુકે ફરી એકવાર ચાહકોના હોશ ઉડાવી રહ્યો છે. આ તસવીરોને થોડા જ કલાકોમાં લાખો લાઈક્સ મળી છે.

Arrow

તસવીરોમાં સપના બ્લેક ટ્યુબ ટોપ સાથે સ્કાય બ્લુ પેન્ટસૂટ પહેરેલી અને હાથમાં બંદૂક પકડેલી જોવા મળે છે.

Arrow

સપના ચૌધરીએ તેની ચારેય તસવીરોમાં અલગ-અલગ એન્ગલથી પોઝ આપ્યા છે. સપના ચૌધરીએ ક્રોપ ટોપ સાથેનો કોટ પહેર્યો હતો.  

Arrow

સપના ચૌધરીએ ટીવી રિયાલિટી શો 'બિગ બોસ'માં ભાગ લીધો હતો. જે બાદ તેની ફેન ફોલોઈંગ ખૂબ વધીહતી.

Arrow
વધુ વાંચો