T20 લીગઃ સચિન તેંડુલકરનો આવો રહ્યો રેકોર્ડ
Arrow
(@instagram/sachintendulkar)
સચિન તેંડુલકરે T20 લીગમાં ડેબ્યૂ 14 મે 2008માં ચેન્નાઈ સામેની મેચમાં કર
્યું હતું. આ મેચમાં મુંબઈને 9 વિકેટે જીત મળી હતી.
Arrow
તે પોતાના ડેબ્યૂ મેચમાં જોગિંદર શર્માનો શિકાર બન્યા હતા. સચિન પોતાના પહ
ેલા T20 લીગ મેચમાં 12 રન જ બનાવી શક્યા.
Arrow
સચિને T20 લીગમાં 78 મેચ રમી છે અને આ દરમિયાન તેમણે 34.86ની સરેરાસ અને 1
19.82ની સ્ટ્રાઈક રેટથી 2334 રન કર્યા.
Arrow
T20માં 1948 બોલનો સામનો કર્યો છે અને સચીન T20 લીગમાં સદી લગાવનારા ખાસ બ
ેટ્સમેન્સની ક્લબમાં શામેલ છે.
Arrow
સચિનના માટે T20 લીગની 2010ની સીઝન શાનદાર હતી. આ સીઝનમાં સચિને 47.53ની સ
રેરાશથી 618 રન કર્યા હતા.
Arrow
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ