કિંજલ દવેની 5 વર્ષ ચાલેલી સગાઈ તૂટ્યા પછી Move On પોસ્ટ

Arrow

પવન જોશી સાથે કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ, કિંજલના સાટા લગ્નની પ્રથા સાથે થયા હતા વેવિશાળ

Arrow

કિંજલના ભાઈ આકાશની સગાઈ પવનની બહેન સાથે થઈ હતી

Arrow

પવન જોશીની બહેને અન્ય કોઈ સાથે કોર્ટ મેરેજ કરી લેતા આકાશની સગાઈ તૂટી જેની અસર કિંજલના સંબંધો પર પડી

Arrow

ગુજરાતી સિંગર કિંજલે સગાઈ તૂટ્યા પછીને પહેલી પોસ્ટમાં લખી આગળ વધવાની વાત

કિંજલે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી પવન જોશી સાથેના ફોટો હટાવ્યા

કિંજલે લખ્યું છે કે, જીંદગી તમને જ્યાં પણ રોપે, ખીલો આકર્ષક રીતે, સુભ સવાર.

Arrow

કિંજલ દવેની પોસ્ટ પર ઘણા યુઝર્સના રિએક્શન્સ પણ આવ્યા હતા

Arrow

એક યુઝરે લખ્યું કે જીંદગી છે, ચાલે છે, થાય છે, સક્ષમ બનો.

અન્ય એક યુઝરે લખ્યું, દરેક સફળ વ્યક્તિની દુખદ કહાની હોય છે, દરેક દુખદ કહાનીના અંતે સફળતા છે.

Arrow

તે યુઝરે ઉમેર્યું કે, હવે દુઃખને સ્વિકાર કરી લો અને સફળતા માટે તૈયાર થઈ જાઓ.

Arrow

- Urvish Patel

વધુ વાંચો