'કસૌટી જીંદગી કી'ની 'કસક બજાજ' 17 વર્ષ પછી થઈ ગઈ છે આટલી હોટ

Arrow

ટીવી અભિનેત્રી સુરવીન ચાવલાએ વર્ષો ટીવીમાં કામ કર્યું તે લૂક કરતાં હવે તેના ગ્લેમર લૂકથી નજર નહીં હટે

ટીવી પર માસૂમ ચહેરાથી લાખો દીલ જીતી ચુકી છે સુરવીન ચાવલા

Arrow

પોતાના કરિયરની શરૂઆત 'કહીં તો હોગા' ટીવી શોથી કરી

Arrow

ઘણા ટીવી શોઝ કરીને પોતાની આગવી છાપ ઊભી કરી

Arrow

હવે તેની ગ્લેમરસ તસવીરો સોશ્યલ મીડિયા પર ઘણી પસંદ થઈ રહી છે

Arrow

ફિલ્મોમાં પણ કરી ચુકી છે કામ, હેટ સ્ટોરી-2, હિમ્મતવાલા, વેલ્કમ બેક, અગલી સહિત ઘણી મુવીમાં હતો આકર્ષક રોલ

Arrow

'હક સે' સીરીઝ સાથે OTT પર પણ તેણે કરી દીધી એન્ટ્રી

Arrow

તેની ગ્લેમરસ તસવીરોથી હવે ટીવીની ઈમેજથી સાવ અલગ છબી ઊભી કરી

Arrow

2015માં અક્ષય ઠક્કર સાથે તેણે કર્યા છે લગ્ન

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો