ગોપી વહુ બની મધુબાલા, તસવીરો શેર કરી જીત્યું ચાહકોનું દિલ
Arrow
સ્ટાર પ્લસના શો સાથ નિભાના સાથિયાની પ્રખ્યાત ગોપી વહુ ફરી એક વખત ટ્રેડિશનલ લુકમાં જોવા મળી છે.
Arrow
ગોપી વહુ એટલે કે દેવોલીના ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેમાં તેમણે મધુબાલાની યાદ આપવી છે.
Arrow
ભલે તે ટીવી શોમાં દાદીના રોલમાં જોવા મળે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ શું છે, તે તેઓએ ખૂબ સારી રીતે બતાવ્યું છે.
Arrow
ખરેખર ગોપી આ તસવીરોમાં ખૂબ જ બોલ્ડ અને સુંદર લાગી રહી છે.
Arrow
દેવોલિના ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. તે અવારનવાર તસવીરો શેર કરતી રહે છે.
Arrow
દેવોલિના ડાન્સ ઈન્ડિયા ડાન્સ સીઝન 2 ના ઓડિશન દ્વારા જોવામાં આવી હતી. આ પછી તેને એનડીટીવી ઇમેજિનના શો સાંવરે સબકે સપને પ્રીતો માં કામ કરવાની ઓફર મળી.
Arrow
ઓસ્કાર વિનર રામ ચરણની પત્ની પાસે છે અઢળક સંપતિ, દેશભરમાં ફેલાયેલો છે આ બિઝનેસ
Arrow
Next
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ