Screenshot 2023-12-12 150317

આલિયા કે દીપિકા નહીં...આ બોલિવૂડ અભિનેત્રીને ગૂગલ પર કરાઈ સૌથી વધુ સર્ચ                

logo
1300346-google-1484810898

ગૂગલ યર ઈન સર્ચની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં સૌથી વધુ સર્ચ થયેલી અભિનેત્રીની યાદીમાં આલિયા, દીપિકાને પાછળ છોડીને કોઈ અન્ય અભિનેત્રીએ બાજી મારી લીધી છે.

logo
Kiara_Advani_snapped_at_the_screening_of_Shershaah_in_New_Delhi_(cropped)

આ અભિનેત્રી બીજી કોઈ નહીં કિયારા અડવાણી છે. કિયારાએ દુનિયાભરની તમામ અભિનેત્રીઓને પાછળ છોડીને ખિતાબ પોતાના નામે કર્યો છે.

logo
kiara-advani-diet-plan

મતલબ કે આ વર્ષે જે અભિનેત્રીને લોકોએ ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરી તે કિયારા અડવાણી હતી.

logo
2023_6$largeimg_1235437122

2023માં કિયારા અડવાણી ઘણા કારણોસર હેડલાઈન્સમાં રહી અને સૌથી મોટું કારણ હતા તેના લગ્ન.

logo
Screenshot 2023-12-12 151157

માર્ચમાં બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કરનાર કિયારા અડવાણી સૌથી વધુ ચર્ચામાં રહી હતી.

logo
kiara 4

આથી તેને ગૂગલ પર વધારે સર્ચ કરવામાં આવી. આ પહેલા પણ બંને પોતાના અફેરને લઈને હેડલાઈન્સમાં રહ્યા હતા.

logo
MV5BYWVhMWQyODktNGViZS00NWMyLTlkODEtZTYzMzQ0YTQyYjFmXkEyXkFqcGdeQXVyNDI3NjU1NzQ@._V1_

કિયારા અડવાણીએ ગ્લોબલ સ્ટાર પ્રિયંકાથી લઈને દીપિકા પાદુકોણ જેવી અભિનેત્રીઓને પાછળ છોડી દીધી છે.

logo
Screenshot 2023-12-12 151052

એટલું જ નહીં કિયારાએ બાર્બી મૂવી સ્ટાર માર્ગોટ રોબીને પાછળ છોડીને નંબર વનનું સ્થાન પણ બનાવી લીધું છે.

logo

ઘરમાં આ દિશામાં રાખો તિજોરી, એટલા પૈસા આવશે કે ગણતાં-ગણતાં થાકી જશો

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો