બાબા બાગેશ્વર ધામ પહોંચ્યા ગીતા રબારી, ભજન ગાઈ  કર્યા મંત્રમુગ્ધ

Arrow

ગુજરાતી કચ્છી કોયલ તરીકે જાણીતી લોકગાયિકા ગીતા રબારી ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ મેળવવા છત્તરપુર પહોંચ્યા હતા.

Arrow

 મધ્યપ્રદેશના છત્તરપુરમાં બાબા બાગેશ્વરનો દરબાર ભરાયો હતો. જ્યાં ગીતા રબારી પહોંચ્યા હતા.

Arrow

બાબા બાગેશ્વરના દરબારમાં ગીતા રબારીએ સુર રેલાવ્યા હતા

Arrow

આ દરબારમાં ગીતા રબારીએ ભજન ગાઈને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. 

Arrow

ગુજરાતી કચ્છી કોયલ તરીકે જાણીતી લોકગાયિકાનો ચાહકવર્ગ ખૂબ જ વિશાળ છે.  

Arrow

ગીતા રબારી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં જાણીતું નામ બન્યું છે. દેશ બહાર પણ અનેક કાર્યક્રમો કરી ચૂક્યા છે.

Arrow

 ગીતાબેન અને તેમના પતિ પૃથ્વી રબારી બાબા બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. અને બાબાના આશીર્વાદ લીધા હતા

Arrow