હરિદ્વાર પતંજલિ યોગપીઠમાં ગીતાબેન રબારીએ બોલાવી ભજનની રમઝટ
કચ્છી કોયલ ગીતાબેન રબારી હાલમાં હરિદ્વારની મુલાકાતે ગયા હતા.
અહીં તેમણે પતંજલિ યોગપીઠમાં ભજનની રમઝટ બોલાવી હતી.
યોગ ગુરુ બાબા રામદેવે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ભજનની મોજ માણી હતી.
ગીતાબેન રબારીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કાર્યક્રમમનો વીડિયો પોસ્ટ કર્યો છે.
વીડિયોમાં બાબા રામદેવ પણ તેમની સાથે ભજન ગાતા જોવા મળે છે.
ઉપરાંત ગીતા રબારીએ હરિદ્વારમાં ગંગા આરતીમાં પણ ભાગ લીધો હતો.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત