‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીતથી ઘેર ઘેર જાણીતી થયેલી ગુજરાતી ગાયક કિંજલ દવેની પાંચ વર્ષ રહેલી સગાઇ તૂટી ગઇ  

Arrow

કિંજલ દવેની સગાઇ પાંચ વર્ષ પહેલા મૂળ પાટણના વતની અને બાળપણના મિત્ર પવન જોશી સાથે થઇ હતી.  

Arrow

પવન જોશી સાથે કિંગલ દવેની સગાઇ 18 એપ્રિલ, 2018માં થઇ હતી.  

Arrow

સગાઇ તૂટ્યા બાદ કિંજલ દવે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટર પર પવન જોશી સાથેના ફોટા જોવા મળતા નથી. 

Arrow

સગાઈના 3 વર્ષ થતાં કિંજલ દવેએ  સેલિબ્રેશન કર્યું  હતું,  ફિઆન્સે પવને ઘૂંટણિયે બેસીને વીંટી પહેરાવી હતી. 

Arrow

એવું કહેવાય છે કે, કિંજલ દવે અને તેના ભાઇ આકાશ બંનેની સાટા પદ્ધતિથી સગાઇ કરવામાં આવી હતી. 

Arrow

 પરંતુ હવે મળતી માહિતી મુજબ પવનની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઇ તૂટી ગઇ છે.  

Arrow