By Yogesh Gajjar

5 સ્ટાર હોટલને પણ ટક્કર મારે તેવી ગંગા વિલાસ ક્રૂઝની સવારી

PM મોદીએ ગંગા વિલાસ ક્રૂઝને લીલીઝંડી બતાવી રવાના કરી

Arrow

51 દિવસમાં 3200 કિલોમીટરની મુસાફરી કરશે ક્રૂઝ

Arrow

વારાણસી, ઢાકા અને ડિબ્રૂગઢ સુધીની યાત્રા ક્રૂઝ કરાવશે.

Arrow

અંદર 18 સૂટ્સ, 5 સ્ટાર હોટલથી પણ વધારે સુવિધાઓ મળશે.

Arrow

એક દિવસનું ભાડું રૂ.25 હજારથી રૂ.50 હજાર સુધીનું રહેશે.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો