'ગદર હિટ થઈ ગઈ, નિવૃત્તિ લઈલો', ડાયરેક્ટરે માર્યો ટોંણો, અમીષાનો ખુલાસો
Arrow
@Instagram
સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ 'ગદર 2' બોક્સ ઓફિસ પર ગદર મચાવી ચુ
કી છે. ફિલ્મ વર્લ્ડવાઈડ 500 કરોડથી વધારે કમાણી કરી ચુકી છે.
Arrow
'ગદર 2' એક્ટ્રેસ અમીષા પટેલે બોલીવુડ હંગામાને ઈંટરવ્યૂમાં એક ના સંભળાયે
લો કિસ્સો શેર કર્યો છે.
Arrow
એક્ટ્રેસે કહ્યું કે જ્યારે 2001માં તેની ફિલ્મ 'ગદરઃ એક પ્રેમ કથા'એ લોકો
નું દિલ જીત્યું તો તેને ગણા મોટા સેલેબ્સે શુભકામનાઓ આપી હતી.
Arrow
તેમાં એક સંજય લીલા ભંસાલી પણ હતા. એક્ટ્રેસ કહે છે કે 'જ્યારે હું ડાયરેક
્ટરને મળી, તો તેમણે મને કહ્યું કે અમીષા હવે તારે નિવૃત્તિ લઈ લેવી જોઈએ'
Arrow
તે કહે છે કે, 'મેં તેમને પુછ્યું કેમ?'તેમણે કહ્યું- આપ પહેલી જ બે ફિલ્મ
ોમાં તે હાંસલ કરી ચુકી છો જે મોટાભાગે લોકો પુરા કરિયરમાં નથી કરી શક્તા.
Arrow
'જીંદગીમાં એક વખત જ મુગલ-એ-આઝમ, મદર ઈંડિયા, શોલે અને પાકીઝા જેવી મૂવીઝ
બને છે. તારી આ ફિલ્મ પણ એવી જ છે.'
Arrow
'જોકે તે વખતે હું બાળક હતી, તો મને તેમની વાત વધુ સમજ ના આવી. આગળ ચાલતા
તેમની આ વાત સાચી સાબિત થઈ. ઘણા ગદરની સક્સેસને પચાવી ના શક્યા'
Arrow
અમીષાનું કહેવું છે કે, ગદર તેના કરિયરની તે ફિલ્મોમાંથી એક છે, જેણે એક બ
ેંચમાર્ક સેટ કરી દીધો છે.
Arrow
'પાછળ કાંઈક છોડીને જવા માગું છું' પોતાને સામાન્ય છોકરી માને છે અમિતાભની દોહિત્રિ
अगली गैलरी:
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ