હવે પડદા પર બનશે એવી જોડીઓ, જે બોક્સ ઓફિસ પર લાવી શકે છે સુનામી

Arrow

@Instagram

શાહિદ કપૂર અને કૃતિ સેનની બોલીવુડ ફિલ્મ 'લવ ઈમ્પોસિબલ'માં જોવા મળશે. તેઓ આ કારણે સિજલિંગ ઓનસ્ક્રીન કપલ થઈ શકે છે.

Arrow

રણબીર કપૂર પહેલીવાર સાઉથ સુપરસ્ટાર રશ્મિકા મંદાના સાથે ફિલ્મ 'એનિમલમાં નજરે પડશે'. આ ફિલ્મ માટે ફેંસ ઘણા એક્સાઈટ છે.

Arrow

આયુષ્યમાન ખુરાના પોતાની ફિલ્મ ડ્રીમ ગર્લનું પ્રોશન ઘણા સમયથી કરે છે. આયુષ્યમાનનો લેડી લુક ફેંસને ઘણો ઈંપ્રેસ કરી રહ્યો છે. જેમાં તેની સાથે અનન્યા પણ દેખાશે

Arrow

શાહરુખ ખાનની ફિલ્મ જવાનને લઈને તો જોરદાર બઝ બન્યો છે. ફિલ્મના ટ્રેલરને ધમાકેદાર રિસ્પોંસ મળ્યો છે. આ ફિલ્મમાં શાહરુખ સાથે દીપિકા પાદુકોણ ઉપરાંત સાઉથ સ્ટાર નયનતારા છે.

Arrow

પ્રભાસની આગામી સમયમાં 'પ્રોજેક્ટ કે'ની સાથે જ 'સાલાર' ફિલ્મની પણ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં શ્રીતિ હસન જોવા મળશે.

Arrow