રશ્મિકા મંદાનાના મેનેજરે 80 લાખનો લગાવ્યો ચૂનો

Arrow

@instagram

અલ્લુ અર્જુન સાથેની પુષ્પા-2માં વ્યસ્ત રશ્મિકા મંદનાના મેનેજરે 80 લાખની છેતરપિંડી કર્યાના અહેવાલો સામે આવ્યા છે.

Arrow

રશ્મિકાને આ મેનેજરે 80 લાખનો ચૂનો લગાવ્યાના અહેવાલો સામે આવ્યા છે.

Arrow

અહેવાલ પ્રમાણે, આ જ કારણે મેનેજરને નોકરીમાંથી હાંકી કઢાયો છે.

Arrow

જોકે હજુ સુધી રશ્મિકાએ આ મામલામાં કોઈ સત્તાવાર ફોડ પાડી નથી.

Arrow

અહેવાલ પ્રમાણે રશ્મિકા આ મામલાને કોઈ સીન બનાવવા માગતી ન્હોતી.

Arrow

તેના કારણે તેણે મેનેજરને કાઢીને પોતાની રીતે મામલો હેંડેલ કર્યો છે.

Arrow