'મારા પ્રાઈવેટ પાર્ટ્સ પર ફેંટો મારી'- સ્ત્રી ફિલ્મની એક્ટ્રેસે કહી આપવિતી

Arrow

@instagram/florasaini

થોડા સમય પહેલા સ્ત્રી ફિલ્મની એક્ટ્રેસ ફ્લોરા સૈનીએ એક હચમચાવી દેતો ખુલાસો કર્યો છે.

Arrow

તેના ખુલાસા અંગે જાણનારા બધા ચોંકી ગયા હતા. ફ્લોરાએ કહ્યું કે કેવી રીતે તે એક એક્યૂસિવ રિલેશનશિપથી પસાર થઈ હતી.

Arrow

તેના કહ્યા પ્રમાણે તેને 20 વર્ષની ઉમરે પ્રોડ્યૂસર સાથે પ્રેમ થઈ ગયો હતો. જોકે તે સંબંધમાં તેને ઘણી તકલીફો મળી.

Arrow

હાલમાં જ ફ્લોરાએ આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે પોતાના બોયફ્રેન્ડ અને ફિલ્મ પ્રોડ્યૂસર ગૌરાંગ દોશી સાથે રહેવા ઘર છોડી દીધું હતું.

Arrow

'શરૂઆતમાં તે ખુબ સ્વીટ હતો, મેં ઘર છોડ્યું પણ અઠવાડિયામાં મારપીટ શરૂ થઈ ગઈ.'

Arrow

'મને ખબર ના પડી કે તે અચાનક આવો કેવી રીતે થઈ ગયો મારા માટે તે ખરેખરમાં સારો છોકરો હતો'

Arrow

'એક રાતે તેણે મારી મારીને મારું જડબું તોડી નાખ્યું હતું, તેણે કહ્યું તે મને મારી નાખશે'

Arrow

ફ્લોરાએ કહ્યું 'ત્યારે મારી માતાના શબ્દો મારી કાનમાં ગુંજ્યા કે આવી સ્થિતિમાં બસ ત્યાંથી ભાગ...'

Arrow

'ના વિચાર કપડા પહેર્યા છે કે નહીં, પૈસા છે કે નહીં, બસ ભાગ. હું મારા ઘરે ભાગી અને પાછી ક્યારેય ના ગઈ'

Arrow

ન્યૂઝ 18ને આપેલા ઈન્ટરવ્યૂમાં ફ્લોરા કહે છે કે, 'તેનો બોયફ્રેન્ડ તેને પ્રાઈવેટ પાર્ટ અને ચહેરા પર ફેંટો મારતો હતો'

Arrow

'કોઈ જોડે વાત કરવા દેતો ન્હોતો, જોકે હવે તે આ સંબંધથી બહાર આવીને ખુશ છે.'

Arrow