આલિયા ભટ્ટે જીત્યો બેસ્ટ એક્ટ્રેસનો Filmfare Award 2023, લખી- થેંક્યૂ નોટ
Arrow
@Instagram/Aliabhatt
ગુરુવારે મુંબઈમાં ફિલ્મફેયર એવોર્ડ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જ
ેમાં અભિનેત્રી આલિયા ભટ્ટ પણ શામેલ હતી.
Arrow
ઈવેંટમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આલિયા ભટ્ટે જીત્યો હતો.
Arrow
તેને આ એવોર્ડ ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીના માટે મળ્યો હતો.
Arrow
બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોલ્ડ જીતનારી આલિયાએ પછી ઈંસ્ટાગ્રામ પર તસવી
રો શેર કરી હતી.
Arrow
પોતાની આ તસવીરોના કેપ્શનમાં તેણે ગંગૂબાઈ કાઠિયાવાડી ફિલ્મની ટીમ અને પોત
ાની ફેમલીને થેંક્યૂ નોટ પણ લખી છે.
Arrow
આલિયાએ લખ્યું કે, સંજયસરના માર્ગદર્શનમાં શીખવા અને વધવાનો અનુભવ- આ મારી
બ્લોકબસ્ટર છે.
Arrow
પરિવાર માટે લખ્યું કે, એન્ડ લાસ્ટ નોટ દી લીસ્ટ! મારો સુંદર પરિવાર, જે મ
ને હંમેશા જમીન પર અને સ્થિર રાખે છે.
Arrow
શાહરૂખની ટીમનો મોટો ઝટકો... IPL છોડીને આ ખેલાડી ઘરે પાછો ફર્યો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા