ટુવાલ લપેટીને કેટરીનાએ કરી ઍક્શન, ફેન્સ બોલ્યા- આ જ જોવાના છીએ

ફિલ્મ ટાઈગર 3નું દમદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં સલમાન અને કેટરીના ફાઈટ-એક્શન સીક્વન્સ કરી રહ્યા છે.

ટ્રેલરને ફિલ્મ લવર્સનો પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. એક્શન સીન્સમાં કેટરીના પણ ધમાલ મચાવી રહી છે.

ટ્રેલરમાં એક સીનમાં કેટરીના કૈફ ટુવાલ લપેટીને એક્શન સીન કરી રહી છે. આ જોઈને ફેન્સના હોંશ ઉડી ગયા છે.

લોકોનું કહેવું છે કે, તેઓ માત્ર કેટરીનાનો આ ટુવાલ સીન જોવા જ 12 નવેમ્બરે થિયેટરમાં જવાના છે.

કેટરીનાના 1 સેકન્ડના આ સીનને જોઈને ઉત્સાહિત થયેલા લોકો થિયેટરમાં જશે ત્યારે ધમાલ મચી જશે.

બોયફ્રેન્ડના ઘરની બહાર દેખાઈ જાહ્નવી, કેમેરો જોતા જ ચહેરો સંતાડી દીધો

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો