દીપિકાએ ઓસ્કારમાં પહેર્યો એવો ડ્રેસ કે ચાહકો  નજર જ ન હટાવી શક્યા

Arrow

દીપિકા પાદુકોણ એકેડેમી એવોર્ડ્સમાં પ્રેઝન્ટર રોલમાં જોવા મળી હતી.  બ્લેક  ગાઉનમાં તે અદભૂત લાગી રહી હતી. 

Arrow

દીપિકાના ઓસ્કાર  લૂક પરથી ફેન્સ તેમની નજર હટાવી શક્યા નહોતા કે હવે તેનો ઓસ્કર બાદ પાર્ટીનો લુક સામે આવી ગયો છે.

Arrow

આ પાર્ટીમાં   દીપિકાએ   પર્પલ ફેધર આઉટફિટ, બ્લેક સ્ટોકિંગ્સ ગ્લોવ્સ, હાઈ હીલ્સમાં તે સુપર ગ્લેમરસ લાગી રહી હતી.

Arrow

દીપિકના આ ફોટા પર ચાહકો ફીદા થઈ ચૂક્યા છે. આ લુક પરથી ફેન્સ તેમની નજર હટાવી શકતા નથી

Arrow

યુઝર્સે દીપિકાના આફ્ટર પાર્ટી લુક પર ફાયર અને હાર્ટ ઇમોજીસ પોસ્ટ કર્યા છે. કેટલાક તેને અદભૂત કહી રહ્યા છે 

Arrow
વધુ વાંચો