TMKOC મેકર્સે બનાવ્યા મૂર્ખ, ફરી ન આવ્યા દયાબેન, જેઠાલાલની સાથે રડ્યા ફેન્સ

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનના કમબેકની થોડા સમય પહેલા ખબર આવી હતી.

જેઠાલાલ અને ટપ્પૂ તેમના વેલકમને લઈને એક્સાઈટેડ હતા. આખું ગોકુળધામ દયાબેનનું સ્વાગત કરવા માટે હતું. જેનાથી ફેન્સ ઉત્સાહિત હતા.

પરંતુ વધારે ખુશ થવાની જરૂર નથી, કારણ કે શોમાં દયાબેન પાછા નથી આવ્યા.

'તારક મહેતા'માં જેટલા ધૂમધામથી દયાબેનના વેલકમની તૈયારી ચાલી રહી હતી, તે માત્ર ફેન્સનું ધ્યાન ખેંચવા માટે મેકર્સનો પ્લાન હતો.

શોના હાલના એપિસોડમાં બતાવાયું છે કે, જેઠાલાલ, ટપ્પુ અને ગોકુળધામ સોસાયટી દયાબેનની રાહ જોઈ રહી છે.

ગોકુલધામમાં એક કાર આવે છે. પરંતુ આ વખતે પણ દયાબેન તેમાંથી, જેનાથી જેઠાલાલ અને ફેન્સનું દિલ તૂટી ગયું છે.

ફેન્સનું કહેવું છે- કેટલીવાર અમારું દિલ તોડશો. 'દયાબેનને નથી લાવવા તો નાટક શા માટે.'

કેટલાક ફેન્સે લખ્યું- સોમવારથી TMKOC જોવાનું બંધ, તો એકે લખ્યું- મેકર્સે આપણને મૂર્ખ બનાવ્યા છે.

વિરાટ કોહલી પર ફિદા થઈ ઈટાલિયન ગ્લેમરસ મહિલા ફૂટબોલર, પોસ્ટ કરીને શું લખ્યું?

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો