મલ્ટીકલર મોનોકિનીમાં નિક્કી તંબોલીએ આપ્યા હોય પોઝ, કિલર લુક જોઇ ચાહકો થયા ખુશ

Arrow

અભિનેત્રી નિક્કી તંબોલીએ ફરી એકવાર તેના હોટ લુકથી ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી દીધી છે.

Arrow

નિક્કી તંબોલી મલ્ટીકલર મોનોકિનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે, જેને જોઈને ચાહકો તેના દિવાના થઈ ગયા છે.

Arrow

ચાહકો નિક્કી તંબોલીની આ તસવીરો પર કોમેન્ટ કરતા જોવા મળે છે - નેચરલ બ્યુટી, સો નાઇસ, હોટ, પરફેક્ટ શેપ, નિક્કી યુ બ્યુટી એન્ડ બ્લાસ્ટ ઓફ ફ્રેશનેસ.

Arrow

ટ્રેડિશનલ લુક હોય કે ગ્લેમરસ કે બોલ્ડ સ્ટાઈલ, નિક્કી તંબોલી દરેક લુકમાં હંગામો મચાવે છે. 

Arrow

નિક્કી તંબોલીના ઇન્સ્ટાગ્રામ હોટ ફોટાઓથી ભરેલું છે, જેને જોઈને ચાહકોની પાણી પાણી થઈ જાય છે.   

Arrow

નિક્કી તંબોલી અત્યાર સુધી ઘણા ટીવી રિયાલિટી શો, મ્યુઝિક વીડિયો તેમજ સાઉથની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. 

Arrow