ગુજરાતી ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન, હતા પ્રજ્ઞાચક્ષુ પણ સ્વરથી લોકોને
રસ્તા બતાવ્યા
Arrow
@SocialMedia
પ્રખ્યાત ભજનીક લક્ષ્મણ બારોટના નિધનથી ધર્મજગતમાં શોકની લહેર જોવા મળી રહ
ી છે.
Arrow
ભજનની દુનિયામાં તેમનું નામ ઘણું જાણીતું હતું. તેમના ગુરુ ભજનીક નારાયણ સ
્વામી હતા.
Arrow
જામનગર ખાતે આજે મંગળવારે લક્ષ્મણ બારોટે વહેલી સવારે 5 વાગ્યે અંતિમ શ્વા
સ લીધા છે.
Arrow
મૂળ જામનગરના લક્ષ્મણ બારોટ જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા પરંતુ સ્વરોના મામલ
ે ભગવાનની તેમના પર અપાર સ્નેહવર્ષા હતી.
Arrow
પોતાના સુરીલા કંઠે તેમણે ભજનો ગાયા અને દેશભરમાં લોકપ્રિયતા મેળવી હતી. ત
ેમના પત્ની પણ પ્રજ્ઞાચક્ષુ હતા.
Arrow
તેમના પત્નીએ પણ ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામે ભક્તિની ધૂણી ધખાવી રાખી
હતી અને આશ્રમ બનાવ્યો હતો.
Arrow
લક્ષ્મણ બારોટના નિધનથી ભરૂચના ઝઘડિયાના આ આશ્રમમાં ગમગીની છવાઈ ગઈ છે.
Arrow
કૃષ્ણપુરી ગામમાં શ્રી શક્તિ ભજન પીઠાશ્રમમાં નિત ડાયરા અને ભજન થતા રહેતા
હતા.
Arrow
તેમના જાણીતા ભજનોમાં રમતા જોગી... જપ લે હરી કા નામ... શ્યામ વિના વ્રજ સુનુ લાગે વગેરેનો સમાવેશ થાય છે.
Arrow
બેહદ સુંદર છે 'ગુમ હૈ કિસીકે પ્યાર મેં'ના 'ઈશાન' શક્તિ અરોરાની પત્ની નેહા સક્સેના, જુઓ તસવીરો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ