2 બાળકોની માં, ઉંમર 41 વર્ષ... ઈશા દેઓલના ટોંડ ફિગરનું સિક્રેટ લીલા મરચ
ા વાળી ખાસ ડાયેટ
Arrow
ઈશા દેઓલની ઉંમર ભલે 41 વર્ષ થઈ ગઈ હોય પણ તેને જોઈને તેની ઉંમરનો અંદાજ નહીં લગાવી શકાય
Arrow
(Credit: Instagram)
ઈશા દેઓલ બેહદ ફિટ છે અને તે ફિટનેસની સાથે ખુબસૂરતી માટે પણ જાણીતી છે.
Arrow
ઈશા દેઓલની ટોંડ ફિગર બોડીને જોઈને ઘણી ગર્લ્સ તેના જેવી ફિટનેશ મેળવવા મા
ગે છે.
Arrow
તો આવો જાણીએ ઈશાની ફિટનેશ અને ગ્લોઈંગ સ્કિનનો રાજ શું છે?
Arrow
ઈશા પોતાની ડાયેટનો ખાસ ખ્લાલ રાખે છે જે તેની ફિટનેશ અને ગ્લોઈંગનું સિક્
રેટ છે.
Arrow
આ અંતે તેણે થોડા જ દિવસો પહેલા ઈંટરવ્યૂમાં કહ્યું હતું.
Arrow
ઈશાએ કહ્યું કે તે સવારે સૌથી પહેલા અડધી બોટલ પાણી પીવે છે.
Arrow
ઈશા બાદમાં બદામ દૂધની કોફી પીવે છે અને તે પછી ફ્રૂટ્સ લે છે.
Arrow
ઈશા પોતાના લંચમાં દાળ, ભાત, લીલું મરચું, રોટી ખાવાનું પસંદ કરે છે.
Arrow
લીલા મરચા એટલે કારણ કે તેને સ્પાઈસી ફૂડ ખાવું ગમે છે.
Arrow
કેટલીક રિસર્ચ કહે છે કે મરચા ખાવાથી શરીરમાં મેટાબોલિજમ પણ બૂસ્ટ થાય છે.
Arrow
ઈશા ચીટ મીલમાં ચાઈનીઝ ફૂડ્સ, પિઝા, આઈસક્રિમ, ચોકલેટ ખાય છે.
Arrow
ઈશા ફિટનેસ ચિંતા કરે છે અને અઠવાડિયામાં 5-6 દિવસ એક્સરસાઈઝ કરે છે.
Arrow
ઈશાને જીમ જઈને એક્સરસાઈઝ કરવી પસંદ છે.
Arrow
ઈશામાં વેટ ટ્રેનિંગ, હાઈ ઈંટેંસિટી વર્કઆઉટ, કાર્ડિયો, ફંકશનલ ટ્રેનિંગ ક
રે છે.
Arrow
તે વેટ લિફ્ટિંગ કરવું ઘણું પસંદ કરે છે તેનાથી મસલ્સ ટોંડ રહે છે.
Arrow
તેને સાયલિંગ કરવાનો પણ શોખ છે, તે સમય મળતા સાયલિંગ કરવા જાય છે.
Arrow
ઈશા કાર્ડિયો પણ કરે છે જેનાથી એક્સ્ટ્રા કેલેરી બર્ન થાય છે.
Arrow
ઈશાને જંપ રોપ પણ પસંદ છે જેનાથી વધુ કેલેરી બર્ન થાય છે.
Arrow
ઈશા ઘરકામ પણ કરે છે જે ઘણી સારી બોડિ વેટ એક્સરસાઈઝ હોય છે.
Arrow
ઈશાને જીમ જઈને કિક-બોક્સિંગ કરવું પણ ઘણું પસંદ છે. ઈશા દિવસમાં 7-8 કલાક
ની ઉંઘ જરૂર લે છે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!