કશ્મીરના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે ઈદ મનાવતી દેખાઈ હિના ખાન, ફેંસ કરી રહ્યા છે પ્રસંશા

Arrow

(@Instagram/realhinakhan)

ફેમસ ટીવી એક્ટ્રેસ હિના ખાન પોતાના હોમટાઉન કશ્મીરમાં ઈદ સેલેબ્રેટ કરી રહી છે.

Arrow

હિના ખાને પોતાના ઓફિશ્યલ ઈંસ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.

એક્ટ્રેસની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે અને તે ફેંસને ખુબ પસંદ આવી રહી છે.

Arrow

આ લેટેસ્ટ તસવીરોમાં હિના ટ્રેડિશનલ ડ્રેસમાં બેહદ ખુબસુરત લાગી રહી છે.

Arrow

હિના ખાને આઉટફિટ સાથે ગ્લોઈંગ મેકઅપ કર્યો છે અને વાળ ખુલ્લા મુક્યા છે.

Arrow

તેણે આ તસવીરો સાથે લખ્યું- જન્નત-એ-કશ્મીરમાં ઈદ સેલેબ્રેટ કરતી કશ્મીરની કલી. સહુને ઈદ મુબારક.

Arrow