સ્પોર્ટ્સ છોડીને એક્ટિંગમાં આવી 'દિયા ઔર બાતી'ની એક્ટ્રેસ, 20 કિલો વજન ઘટાડ્યું

પ્રાચી તહલાન કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ચર્ચામાં આવી હતી, તે હેંડબોલ ટીમની સૌથી યંગેસ્ટ કેપ્ટન રહી હતી.

મહેનત કરવા છતાં સ્પોર્ટ્સમાં ખાસ ઓળખ ન મળતા પ્રાચીએ હેંડબોલ છોડી એક્ટિંગમાં એન્ટ્રી કરી.

પ્રાચી હાલમાં 'દીયા ઔર બાતી હમ' સીરિયલમાં મુખ્ય પાત્ર ભજવી રહી છે, આ માટે તેણે 20 કિલો વજન ઉતારવું પડ્યું.

આ વિશે એક્ટ્રેસે કહ્યું, આ મુશ્કેલ હતું, પરંતુ મને સારું લાગી રહ્યું છે.

પ્રાચી ઘણી પંજાબી, મલયાલમ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

હવે પ્રાચીની સુપરસ્ટાર મોહનલાલ સાથે રામ પાર્ટ-1 ફિલ્મ આવી રહી છે.

વધુ વાંચો