Screenshot 2024 05 05 184858

Video: Divyanka tripathi એ લગ્નના 8 વર્ષ બાદ આપ્યા ખુશ ખબર!  

5 MAY 2024

image
Screenshot 2024 05 05 184912

લોકપ્રિય ટીવી સીરિયલ 'યે હૈ મોહબ્બતેં'થી ઈશી માના રોલથી દરેક ઘરમાં ફેમસ થયેલી દિવ્યાંકા ત્રિપાઠીએ આખરે ખુશખબર આપી છે.

લગ્નના 8 વર્ષ બાદ અભિનેત્રીએ આ ખુશખબર આપી છે, દિવ્યાંકાએ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે એક વીડિયો શેર કર્યો છે

Snapinstaapp_video_119574126_421761650595850_2523336334540985610_n

Snapinstaapp_video_119574126_421761650595850_2523336334540985610_n

આ વીડિયોમાં તે તે ખુશ ખબર આપતી જોવા મળી રહી છે

દિવ્યાંકાએ ખરેખર ફેક ગુડ ન્યૂઝ આપ્યા છે, વીડિયોમાં અભિનેત્રી તેના પતિ અને અભિનેતા વિવેક દહિયાને સરપ્રાઈઝ કરતી જોવા મળી રહી છે

દિવ્યાંકા વિવેકને ઘણી બધી ગિફ્ટ આપે છે અને તેને મજાકમાં કહે છે તેની પાસે ખુશ ખબર છે, દિવ્યાંકાની આ પ્રેંકમાં ફેન્સ પણ ફસાઈ ગયા

કોમેન્ટમાં એક ફેને લખ્યું- ખુશ ખબર આપવામાં ઘણો સમય લાગ્યો, મને જલ્દી કહો, શું આ ખુશ ખબર છે?

અન્ય એક ફેને લખ્યું - કોઈ ખુશ ખબર  નથી, તે અમને પાગલ બનાવી રહી છે. ઘણા ફેન્સ તો દિવ્યાંકાને અભિનંદન આપવા લાગ્યા.

તમને જણાવી દઈએ કે દિવ્યાંકાએ થોડા મહિના પહેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, બેબી પ્લાનિંગને લઈને પરિવાર તરફથી કોઈ દબાણ નથી