દીકરી સાથે લગ્નમાં દેખાયા 'દયાબેન', તારક મહેતાના સ્ટાર્સ સાથે આપ્યો પોઝ
કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણીના પાત્ર દયાબેનના કમબેકની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે.
શોમાં દિશા વાકાણી આવશે કે નહીં તેની જાણકારી નથી. આ વચ્ચે ફેન્સ એક્ટ્રેસની એક ઝલક જોઈને ખુશ થઈ જાય છે.
દિશા વાકાણીની એક લેટેસ્ટ તસવીર સામે આવી છે, જે પછી ફેન્સમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
એક્ટ્રેસની નવી તસવીરમાં તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટારકાસ્ટ સાથે દેખાય છે. આ ફોટો કોઈ લગ્નનો લાગી રહ્યો છે.
લગ્નના આ ફોટોમાં દિશા વાકાણી 'કોમલ ભાભી' અને 'અંજલી તારક મહેતા' સાથે દેખાય છે.
પિંક આઉટફિટમાં દિશા વાકાણીની સાથે તેની દીકરી પણ છે, તમામ કેમેરા સામે જોઈને પોઝ આપી રહ્યા છે.
દિશા સાથેના ફોટોમાં પલક સિધવાની, નીતીશ ભલુની, અંબિકા રંજનકર, સુનયના ફૌઝદાર દેખાય છે.
ગૃહવિભાગમાં ગૃહ રાજ્યમંત્રીની રેડ! મોડા આવનારા સરકારી બાબુઓ ફસાયા
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!