6 વર્ષથી ઈન્ડસ્ટ્રીથી ગાયબ 'દયાબેન', પતિ-દીકરી સાથે દેખાઈ, આટલો બદલાઈ ગયો લૂક
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું કમબેક થશે કે નહીં? શું દિશા વાકાણી શોમાં આવશે? આ સવાલો વચ્ચે એક સારી ખબર આવી છે.
સોશિયલ મીડિયા અને પેપરાજીથી દૂર દિશા વાકાણીને સોમવારે સ્પોટ કરાઈ. લાંબા સમય બાદ તેની એક ઝલક ફેન્સે જોઈ.
એક્ટ્રેસ પોતાના પતિ અને દીકરી સાથે દેખાઈ. તમામ પૂજામાં હાજરી આપવા પહોંચ્યા હતા.
દિશા સાથે તેના પતિ મયૂર અને દીકરી સ્તુતિ કેમેરામાં કેદ થઈ. કપલનો પૂજા કરતો વીડિયો પણ સામે આવ્યો છે.
દિશા વાકાણી દીકરીને પ્રેમ કરતા દેખાઈ. ફેન્સ તેની દીકરીને ક્યૂટ બતાવી રહ્યા છે.
રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓનો બુલેટ અને જીપ પર તલવાર રાસ, જુઓ તસવીરો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા